MCQ
$3x + 2y + 7 = 0$ અને $6x + 4y + 3 = 0$ વચ્ચેનું અંતર શોધો.
  • A
    $\frac{{11}}{{\sqrt {13} }}$
  • $\frac{{11}}{{2\sqrt {13} }}$
  • C
    $11\,\,\sqrt {13} $
  • D
    $11/2$

Answer

Correct option: B.
$\frac{{11}}{{2\sqrt {13} }}$
b
$\frac{{|\,\,7\,\, - \,\, \frac{3}{2}\,\,\,|}}{{\sqrt {{3^2} + {2^2}} }}\,\,\, = \,\,\,\,\frac{{11/2}}{{\sqrt {13} }}\,\,\, = \,\,\frac{{11}}{{2\sqrt 3 }}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો જેનું કેન્દ્ર ઉંગમબિંદુ હોય તથા બિંદુ $(4, -2\sqrt 3)$ માંથી પસાર થતાં અતિવલયની નિયમિકાનું સમીકરણ $5x = 4\sqrt 5$ અને ઉત્કેન્દ્રતા $e$ હોય તો ... 
$l x + my + n = 0 $ એ વર્તૂળ  $x^2 + y^2 = r^2$  ની સ્પર્શક રેખા ક્યારે થાય ?
$\mathop {\lim }\limits_{x \to 0} {\left( {\frac{{1 + 5{x^2}}}{{1 + 3{x^2}}}} \right)^{1/{x^2}}} = $
સમીકરણ $sgn(sin x) = sin^2x + 2sinx + sgn(sin^2x)$  ના  $\left[ { - \frac{{5\pi }}{2},\frac{{7\pi }}{2}} \right]$ માં ઉકેલોની સંખ્યા મેળવો,

(જ્યાં $sgn(.)$ એ ચિહન વિધેય છે) 

$52$ પત્તા પૈકી એક પત્તુ પસંદ કરતાં તે પૈકી રાણી અથવા લાલ પત્તુ હોવાની સંભાવના કેટલી થાય ?
જો સમીકરણ ${x^2} - 2kx + {k^2} + k - 5 = 0$ ના બંને બીજ $5$ કરતાં નાના હોય તો $k$ નો અંતરાલ મેળવો.
જો $sin^2x + sinx \,cosx -6cos^2x = 0$ અને  $-\frac{\pi}{2} < x < 0$,હોય તો $cos2x$ ની કિમત મેળવો. 
રેખાઓ ${\rm{x = 0, y = 0, }}\frac{{\rm{x}}}{{\rm{a}}}\,\, - \,\,\frac{y}{b}\,\, = \,\,1$દ્વારા બનતા ત્રિકોણના પરિવૃતનું સમીકરણ :
જો $\sin 2\theta = \cos \theta ,\,\,0 < \theta < \pi $, તો $\theta $ ની શક્ય કિમત મેળવો.
જો યાર્દીચ્છિક રીતે દસ દડાને ચાર ભિન્ન પેટીમાં રાખવામા આવે છે તો આપેલ પૈકી બે પેટીમાં માત્ર $2$ અને $3$ દડાઆવે તેની સંભાવના મેળવો.