MCQ
$3X= 5Y$ નો એક ઉકેલ $………… .$
  • A
    $(3 , 5)$
  • B
    $(1 , 3)$
  • $(0 , 0)$
  • D
    $(1 , 1)$

Answer

Correct option: C.
$(0 , 0)$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

_____________ એ સમીકરણ 3x + 5y = 30નો એક ઉકેલ છે.
$\triangle A B C$ માં $AB = AC$ અને $\angle B=75^{\circ}$ હો ય, તો $\angle C=$ __________ .
$\frac{5}{6}$ ની દશાંશ અભિવ્યક્તિ __________ છે.
સિંધુ ખીણની સંસ્કૃતિમાં બાંધકામમાં ઉપયોગમાં લેવાતી ઇંટોના પરિમાણનો ગુણોત્તર $..........$ હતો.
પ્રાચીન ભારતમાં લંબચોરસ, ત્રિકોણ અને સમલંબના સંયોજનથી બનતી વેદીઓનો ઉપયોગ $.........$ માટે થતો હતો.
જો $(2x - 3, y + 3)$ તથા $(x + 7, 2y - 2)$ એ સમાન બિંદુ હોય, તો $x$ અને $y$ ની કિંમત અનુક્રમે છે.
$x^2-10 x+21=(x+m)(x+n)$ હોય, તો m + n = ________
જો (2m + 5, 3n + 2) અને (m + 11, n + 14) એક જ બિંદુના યામ હોય, તો m અને nની કિંમત અનુક્રમે_________છે.
એક ગોળાનું ઘનફળ $4500 \pi$ સેમી$^3$ હોય, તો તેનો વ્યાસ __________ સેમી હોય.
$5$ સેમી ત્રિજ્યાવાળા વર્તુળમાં કેન્દ્રથી $4$ સેમી અંતરે આવેલી જીવાની લંબાઈ $…………..$ સેમી છે .