Question
$(4 x-5)+(3-2 x)$ નું સાદુંરૂપ $.......$ છે.$(2 x+2,2 x-2,3 x-3)$

Answer

$ 2 x-2 $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$54$ ને નાનામાં નાની સંખ્યા $.......$ વડે ભાગતાં તે પૂર્ણધન બને.
$x^{2}-12 x+ ......... =(x-6)^{2}$
$₹3200$ ની વસ્તુ વેચતા તેની ઉપર $4\%$ $\text{GST}$ આપવો પડે છે, તો વસ્તુની વેચાણકિમત $₹.........$ હોય.$(3204,3240,3328)$
સમીકરણ $x (2x-3) = 2x (x-4) + 10$ હોય, તો $x = ..............$
$0.6$ ને $\frac{p}{q}$ સ્વરૂપમાં $.......$ લખાય. $\left(-0.6, \frac{6}{10}, \frac{10}{6}\right)$
સમાંતરબાજુ ચતુષ્કોણના પાસપાસેના બે ખૂણાઓ $.......$ હોય છે. $($કોટિકોણો$,$ પૂરકકોણો $,$ કાટખૂણા$)$
$x^{2}-10 x+25=.........^{2}$
એક લંબઘનની લંબાઈ $6$ સેમી, પહોળાઈ $4$ સેમી અને ઊંચાઈ $5$ સેમી છે, તો તેનું કુલ પુષ્ઠફળ $= ...........$ સેમી$^3 (18. 36, 192)$
એક રાશિ વધે, તો બીજી રાશિ તેટલા જ પ્રમાણમાં ઘટે અને જો એક રાશિ પટે, તો બીજી રાશિ તેટલા જ પ્રમાણમાં વધે, તો તે પ્રમાણ $.......$ પ્રમાણ છે.
$6 x^{2} y^{3}+9 x^{3} y^{2}=......... (2 y+3 x)(3xy, \left.3 x^{2} y^{2}, 3 x y^{2}\right)$