Question
$ \frac{(4 + x)(5 - x)}{(2 + x)(7 - x)} = 1 $ નો ઉકેલ શોધો .

Answer

$\frac{3}{2}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ઘનમૂળ અવિભાજય અવયવીકરણની રીતે શોધો $: 46656$
એક કુંડની અંદર $60$ લિટર પાણી પ્રતિ મિનિટના દરથી પડે છે. જો કુંડનું ઘનફળ $108\  m^3$ હોય$,$ તો આ કુંડને પાણીથી સંપૂર્ણ ભરાતા કેટલાક કલાક લાગે.
 
એક વસ્તુ $18 \% \ \text{GST}$ સાથે $₹\ 1239$ માં ખરીદવામાં આવે છે. વસ્તુની છાપેલી કિંમત શોધો.
દરેક બહુપદી પૂર્ણવર્ગ બને તે માટે ખૂટતું પદ લખો$: 1-8 x y\ +\ $......
નીચે આપેલી દરેક સંખ્યા માટે નાનામાં નાની એવી સંખ્યા શોધો કે જેના વડે ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણવર્ગ હોય . ઉપરાંત કે મળેલી પૂર્ણવર્ગ સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો $: 1620$
નીચે આપેલી સંખ્યાઓનું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો $: 15.21$
નીચેની સંખ્યાઓના વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક લખો $: 39$
નીચેનાં સમીકરણોના ઉકેલ શોધો $:$
$(1)\  x-2 = 7$
$(2)\  x-3 = 10$
$(3)\  x-5 =-4$
$(4)\  x + 1 = 9$
સમીકરણો ઉકેલો $:  \frac{7m}3  +  \frac{5m}6  -  \frac{8m}9  = 78$
આકૃતિમાં દર્શાવેલ લંબઘનનું પૃષ્ઠફળ મેળવો.