MCQ
$40^\circ $ ના માપના ખૂણાના કોટિકોણનું માપ $.........$ છે .
  • A
    $20^\circ $
  • B
    $140^\circ $
  • C
    $40^\circ $
  • $50^\circ $

Answer

Correct option: D.
$50^\circ $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$ \triangle PQR $ અને $ \triangle XYZ $ માં $ \angle P =\angle Z , \angle Q=\angle Y $ અને $PQ = YZ$ હોય , તો $ \triangle PQR ≅\triangle ..........$
એક શંકુના પાયાનો વ્યાસ $14$ સેમી અને ત્રાંસી ઊંચાઈ $10$ સેમી છે , તો શંકુની વકસપાટીનું ક્ષેત્રફળ $= .....… cm^2 $.
$10$ અવલોકનોનો મધ્યક $22.7$ ગણવામાં આવ્યો. પાછળથી જાણવામાં અવ્યું કે એક અવલોકન $51$ ના બદલે ભૂલથી $15$ ગણાઈ ગયું હતું. સુધારેલો મધ્યક $…………..$  થાય.
બહુપદી $5 x^3+4 x^2+7 x$ ની ધાત ___________ છે।
$ 5^{\frac34} \times 5^{\frac14} = ………...$
$PQRS$ ચોરસ છે . જો $PQ = 10$  સેમી હોય , તો $PR = …………. $ સેમી .
વર્ગ $70 - 90$ની મધ્યકિંમત $…………..$ છે.
જો $x = 2, y = 3, u = -2, v = -3$ હોય તો $(x + y, u + v) .........$ ચરણનું બિંદુ છે$?$
સમબાજુ ચતુષ્કોણ $A B C D$ માં $\angle B=80^{\circ}$ હોય, તો $\angle A D B=$ __________ .
$ \triangle ABC $ ની બાજઓ $AB, BC$ અને $CA$ નાં મધ્યબિંદુઓ અનુક્રમે $P, Q $ અને $R$ છે, તો $ \angle BAC = \angle ............$