Question
$\frac{4}{10}$ ને દશાંશ અપૂર્ણાંક સ્વરૂપે લખો.

Answer

$\frac{4}{10} = 0.4$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

દશાંશ સંખ્યામાં કિલોમીટરમાં દર્શાવો: $419 \text{ કિમી } 9 \text{ મીટર}$
નીચે પૈકી કઈ સંખ્યા ચલના સ્થાને મૂકતા સમીકરણ $7n - 8 = 27$ સંતુલિત થાય ?
$81 $ અને $108$ નો ગુણોત્તર શોધો.
આપેલ આકૃતિની પરિમિતિ શોધો.
નીચેનામાંથી કયાં સમીકરણો છે? (ચલ સાથેના) તમારા જવાબનું કારણ આપો. ચલ સાથેના સમીકરણમાં કયો ચલ છે તે જણાવો:
દશાંશ ચિન્હનો ઉપયોગ કરી કિલોમીટરમાં દર્શાવો:
$237 \ \text{મીટર} = \dots \dots \dots \ \text{કિમી}$
દશાંશ સંખ્યાનો ઉપયોગ કરીને કિલોગ્રામમાં દર્શાવો: $10 \ kg \ 25 \ g$
ધારો કે મનુની ઉંમર $x$ વર્ષ છે, તો નીચેની અભિવ્યક્તિ દર્શાવેલ વિગત પ્રમાણે રજૂ કરો : $(4x + 3)$ વર્ષ (માતા)
આપેલી સંખ્યાઓને સંખ્યારેખા પર નિરૂપણ કરો : $-6$
દશાંશ સંખ્યામાં લખો: $8 \frac{728}{1000}$