Question
$4(3 x-1)=3(2 x-3) $ સમીકરણનો ઉકેલ $.......$ છે. $\left[\left(-\frac{5}{6}\right), \frac{5}{6}, 2\right]$

Answer

$ \left(-\frac{5}{6}\right)$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

માતા અને તેની પુત્રીની હાલની ઉંમરનો સરવાળો $x$ વર્ષ છે, તો $5$ વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો $.......$ વર્ષ થશે.
$1 $ મીટર$^3 =.........$ છે.
એક ચતુષ્કોણના ચારે ખૂણાઓનાં માપ સરખાં છે, તો દરેક ખૂણાનું માપ $.......$ છે. $ \left(180^{\circ}, 90^{\circ}, 360^{\circ}\right)  $
એક બંધ નળાકારના પાયાની ત્રિજ્યા $7$ સેમી અને ઊંચાઈ $13$ સમી છે, તો તેનુ કુલ પુષ્ઠફળ $= .........$ સેમી$^3$ $(1440, 880, 200)$
પરસ્પર બે વ્યસ્ત સંખ્યાઓનો ગુણાકાર $.......$ થાય.
એક સમબાજુ ચતુષ્કોણના એક વિર્ષથી બનતા ત્રિકોલનું ક્ષેત્રફળ $40$ સેમી છે, તો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ $.......$ સેમી$^2$ છે. $(24. 48. 96)$
બે સંમેય સંખ્યાઓના ગુણાકાર $.......$ સંખ્યા જ હોય. $($પ્રાકૃતિક$,$ પૂર્ણ, સંમેય$)$
$3^{-1} \times 2^{-1} \times 6^{1}=..........$
પતંગાકાર ચતૃષ્કોણને $.......$ વિકર્ણોં હોય છે. $(2, 3, 4)$
$ -100a^2b^3c^4 \div 25abc = ……….. $