Question
$\frac{4}{6}$ ને દશાંશ સ્વરૂપમાં લખો:

Answer

$0.66...$ અથવા $0.\overline{6}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

લંબચોરસની પરિમિતિ શોધવાનું સૂત્ર શું છે?
તમે દશાંશનો ઉપયોગ કરી $7$ સેમી અને $5$ મિમીને ‘સેમી’માં કઈ રીતે લખશો ?
આકૃતિઓમાં છાયાંકિત ભાગ ક્યો અપૂર્ણાક દર્શાવે છે તે લખો:
image
વર્ગખંડમાં એક લાઈનમાં $7$ બાળકો છે. જો લાઈનોની સંખ્યા $n$ હોય, તો કુલ વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવતું પદ કયું થાય?
એક લંબચોરસ પ્લૉટની લંબાઈ $72$ મીટર અને પહોળાઈ $63$ મીટર છે, તો આ પ્લૉટનું ક્ષેત્રફળ કેટલું હશે $?$
$a$ નો ત્રીજો ભાગ $15$ છે, તેનું સાંકેતિક સ્વરૂપ શું થાય?
દશાંશ$-$અપૂર્ણાંકોમાં ફેરવો:
$(1) \frac{13}{4}$
$(2) \frac{1}{8}$
દશાંશ ચિન્હનો ઉપયોગ કરી મીટરમાં દર્શાવો.
$3 \ m \ 15 \ cm = ............ \ m$
અભિવ્યક્તિ કરો : $y$ ને $5$ વડે ગુણી મળતા પરિણામને $16$ માંથી બાદ કરતાં
$25$ સેમી લંબાઈ અને $12$ સેમી પહોળાઈ ધરાવતા લંબચોરસની પરિમિતિ શોધો :