Question
$ 4ab^2c - 2ab $ પદાવલીમાં રહેલા પદો અને સહગુણકો ઓળખો.

Answer

પ્રથમ પદ $ 4ab^2c $ નો સહગુણક $4$ છે.
દ્વિતીય પદ $ -2ab $ નો સહગુણક $-2$ છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચેનાં સમીકરણોના ઉકેલ શોધો $:$
$(1) \frac{x}6 = -2$
$(2) \frac{x}7 = -3$
$( 3 ) -3 = \frac{x}2 $
$( 4 ) 4 = \frac{-x}3$
$3 : 4$ ગુણોત્તરનું ટકાવારીમાં રૂપાંતર કરો
નીચેની દરેક બહુપદી પૂર્ણવર્ગ હોય$, ✓$ તો કરો અને ન હોય તો $×$ કરી$ : 9 x^{2}-30 x+25 \mathrm{~ ( ـ ـ ـ ـ ـ ـ ـ ـ ـ ـ ـ ـ ـ ـ ـ)}$
સંખ્યાઓ $6, 9$ અને $15$ થી નિ:શેષ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણવર્ગ સંખ્યા શોધો.
નીચે આપેલી સંખ્યા ધરાવતી પાયથાગોરસની ત્રિપુટી લખો $: 16$
આપેલ બહુપદીને એક્પદી વડે ભાગો $: (10a^3 + 7a) \div 2a$
એક માળી પાસે $1000$ છોડ છે . તે આ છોડને એવી રીતે રોપવા માગે છે કે બગીચામાં હાર અને સ્તંભોની સંખ્યા સમાન મળે $,$ તો માળીને તેના માટે હજુ ઓછામાં ઓછા કેટલા છોડ વધુ જોઈએ ? 
Image
ઉપરની આકૃતિમાં $\text{RISK}$ અને $\text{CLUE}$ સમાંતરબાજુ ચતુષ્કોણ છે, તો $x$ શોધો.
નીચેના સમાંતરબાજુ ચતુષ્કોણમાં $x, y$ અને $z$ નાં મૂલ્ય શોધો $:$
Image
નીચે આપેલી સંખ્યાઓ માટે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેનો સરવાળો આપેલ સંખ્યા સાથે કરવાથી મળતી નવી સંખ્યા પૂર્ણવર્ગ હોય . ઉપરાંત આ નવી સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો $: 825$