Question
$5.206$ કિમીમાંથી $2.051$ કિમી બાદ કરો.

Answer

$5.206 \ \text{કિમી} - 2.051 \ \text{કિમી} = 3.155 \ \text{કિમી}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને નક્કી કરો કે શું સંખ્યા $71,38,965$ એ $11$ વડે વિભાજ્ય છે?
$9$ ને ચોરસ સ્વરૂપમાં દર્શાવો.
આપેલ સ્થિતિમાંથી તમે ફરો ત્યારે કેટલા કાટખૂણા રચાશે $?$
$(i)$ ઘડિયાળની દિશામાં દક્ષિણમાંથી પશ્ચિમમાં
$(ii)$ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ઉત્તરથી પૂર્વમાં
$(iii)$ પશ્ચિમથી પશ્ચિમમાં
$(iv)$ દક્ષિણથી ઉત્તરમાં
$6$ સપાટી અને દરેક સપાટી ચોરસ હોય, તેવો ત્રિપરિમાણીય ઘન નીચે આકૃતિમાં દર્શાવેલ છે. ઘનની ધારની લંબાઈને $l $ વડે દર્શાવી, આ ઘનની ધારની કુલ લંબાઈનું સૂત્ર મેળવો.
અવિભાજ્ય સંખ્યાની ત્રણ જોડીઓ આપો જેનો તફાવત $2$ હોય. $($નોંધ : બે અવિભાજ્ય સંખ્યાઓ જેમનો તફાવત $2$ હોય તેને જોડિયા અવિભાજક કહેવામાં આવે છે.$)$
સંખ્યારેખાનો ઉપયોગ કરી જવાબ મેળવોઃ $6-2$
વિભાગ $-A$ ની માહિતીને વિભાગ $-B$ સાથે સાચી રીતે જોડો.
વિભાગ A વિભાગ B
$(1) \ 15$ અને $18$ નો ગુણોત્તર$(A) \ 1 : 3$
$(2) \ 17$ અને $51$ નો ગુણોત્તર$(B) \ 2 : 5$
$(3) \ 2 \ kg$ અને $800 \ g$ નો ગુણોત્તર$(C) \ 5 : 6$
$(4) \ 40 \ cm$ અને $1000 \ mm$ નો ગુણોત્તર$(D) \ 5 : 2$
સરવાળા કરો: $3 \frac{5}{6} + 2 \frac{4}{9}$
અંકો વડે બનતી નાનામાં નાની અને મોટામાં મોટી સંખ્યા લખોઃ$4, 5, 3, 1, 0, 9, 2, 7$
વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને આપેલ સંખ્યા $6$ વડે વિભાજ્ય છે તે નક્કી કરો : $9,01,352$