Question
$5.64$ કે $5.60$ માંથી કઈ સંખ્યા મોટી છે?

Answer

$5.64$ એ $5.60$ કરતા મોટી સંખ્યા છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

આપેલી અભિવ્યક્તિ માત્ર આંકડાકીય છે કે નહીં તે જણાવો.
બીજગણિતમાં કયા કયા ચલ વપરાય છે $?$
આપેલ અપૂર્ણાંક સમાન છે કે નથી, તે ચકાસો: $\frac{7}{13}$ અને $\frac{5}{11}$
$x - 2 = 0$ એ સમીકરણ છે અને તેમાં ચલ $x$ છે. નીચેનામાંથી કયા સમીકરણો છે તે કહો (ચલ સાથેના) અને તમારા જવાબનું કારણ આપો. ચલ સાથેના સમીકરણમાં કયો ચલ છે તે પણ જણાવો: $2m < 30$
નીચેની સંખ્યાઓને ઊતરતા ક્રમમાં લખો $ :36,07,042;36,70,042; 36,07,420; 36,70,402$ 
શું તમે $0$ અને $1$ ની વચ્ચે બીજો કોઈ અપૂર્ણાંક દર્શાવી શકો $?$ તમે દર્શાવી શકો એવી પાંચ અપૂર્ણાંક સંખ્યા લખો
એક કબડ્ડીની ટીમમાં સાત ખેલાડી અને બે મેનેજર સાથે મળીને રવિવારે દસ કલાક પ્રેક્ટિસ કરે છે. પરંતુ વરસાદના કારણે ત્રણ કલાક પ્રેક્ટિસ વહેલી બંધ કરે, તો બધા સભ્યોની કુલ મળીને કેટલા કલાક પ્રેક્ટિસ થઈ હોય ?
$1473; 89,423; 100; 5000; 310$ હારમાં સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા કઈ છે ?
પરિમિતિ શોધો :
$( -2)$ થી મોટા ક્રમિક પાંચ પૂર્ણાંકો લખો.