Question
$5x + 9 = 5 + 3x$ સમીકરણોને ઉકેલ મેળવો અને જવાબ ચકાસો.

Answer

$x = -2$ ચકાસણી માં ડા.બા. $=$ જ.બા. થવું જોઇએ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક શહેરની હાલની જનસંખ્યા $12$ લાખ છે . તેમાં પ્રતિ વર્ષ $4 \%$ નો વધારો થાય છે, તો બે વર્ષ પછી શહેરની જનસંખ્યા શોધો .
$ \frac{3t - 2}{4} - \frac{2t + 3}{3} = \frac{2}{3} - t $ સુરેખ સમીકરણોનો ઉકેલ મેળવો.
કિંમત શોધો. $: (\frac{-1}{2})^{-2} + (\frac{-1}{3})^{-2} + (\frac{-1}{4})^{-2}$
$7056$ સંખ્યાઓનું વર્ગમૂળ અવિભાજ્ય અવયવીકરણની રીતે શોધો $:$
પ્રમાણિત સ્વરૂપે દર્શાવો $: 453000000$
એક સ્થળની જનસંખ્યા વર્ષ $2003$ માં $5 \%$ પ્રતિ વર્ષના દરે વધીને $54,000$ થાય છે. $2005$ માં જનસંખ્યા શું હશે?
એક ઠેકેદાર અંદાજ મૂકે છે જે જશમીંદરના ઘરે ફરીથી વિજતાર લાગવવાનુ કામ $3$ વ્યક્તિ $4$ દિવસમાં પૂરું કરી શકે છે. હવે જો $3$ ના બદલે $4$ વ્યક્તિને કામ પર લગાવે તો આ કામ કેટલા દિવસમાં પૂરું થાય ?
નીચે આપેલી સંખ્યાઓનું વર્ગમૂળ અવિભાજ્ય અવયવીકરણની રીતે શોધો $: 9604$
અવયવ પાડો$:10 a^{2} b^{3}-12 a b^{2} \quad$
સૂચવ્યા મુજબ ભાગાકાર કરો $: 20(y + 4) (y^2 + 5y + 3) \div 5 (y + 4)$