Question
$ 6 \times 10^5 + 7 \times 10^3 + 3 \times 10^2+2\times 10^0 $ ને સંખ્યામાં દર્શાવો.

Answer

$607302$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ભાગાકાર કરો : $\frac{11}{16} \div \frac{-33}{8}$
જો $z = 10$ હોય, તો $z^3 - 3 (z - 10)$ ની કિંમત શોધો $:$
શોધો : $(i) 4.8 \div10$            $(ii) 52.5 \div10$          $(iii) 0.7 \div10$          $(iv) 33.1 \div10$
આપેલી પદાવલિઓનું સાદું રૂપ આપો અને $x = 3, a = -1$ અને $b = -2$ લઈ કિંમત શોધો $: 2a - 2b - 4 - 5 + a$
આપેલી જોડ સમાન સંમેય સંખ્યાઓની છે કે નહીં ગણતરી કરી જણાવો$?$ $ (\frac{-3}{4}) $ અને $ (\frac{-12}{16}) $
લંબચોરસની લંબાઈ $6$ સેમી અને પહોળાઈ $4$ સેમી છે. તે એકરૂપ બહુકોણથી બનેલ છે. તેથી બહુકોણનું ક્ષેત્રફળ શોધો.

$-45$ અને $-23$ ની વચ્ચે આવતી પાંચ સંમેય સંખ્યાઓ લખો.
સરવાળો શોધો $(-910) + 2215$
ગુણાકાર કરો : $(\frac{-4}{15}) \times \frac{5}{18}$
આપેલી પરિસ્થિતી મુજબ સમીકરણ રચી તેને ઉકેલો અને અજ્ઞાત સંખ્યા શોધો : જો હું કોઈ સંખ્યાનો ત્રણ ચતુર્થાંશ ભાગ લઈ તેમાં $3$ ઉમેરું છું, તો મને $21$ મળે છે.