Question
$600$ ના $35\%$ નો ઉકેલ મેળવો.

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ત્રિકોણ માટે પાયો $b = 18$ સેમી, ઊંચાઈ (વેધ) $h = 15$ સેમી માહિતી પરથી ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો.
નીચેના આકારો બલ્બની નીચે રાખતાં પડછાયા જઇ બર્ન રાખતા પડછાયાનો આકાર લખો :
બોલ
કિંમત શોધો : $9^3$
વિરોધી વાક્ય જણાવો : માધુરીના વજનમાં $5 \ kg$ નો વધારો થયો
$\frac{(-16)}{20}$ અને $(\frac{(-20)}{25})$ સમાન સંમેય છે કે નહીં જણાવો ?
$3\frac{1}{2} \div (\frac{8}{3})$ શોધો.
 
સરવાળા કરો : $t - 8tz, 3tz - z, z -t$
એક લંબચોરસ તરણકુંડને ઢાંકવા માટે તમારે કેટલી પ્લાસ્ટિકની શીટ જોઈશે $–$ પરિમિતિ જેટલી કે ક્ષેત્રફળ જેટલી?
સમીકરણ બનાવો : એક સમદ્રીબાજુ ત્રિકોણમાં શિરોબિંદુકોણ એ આધારકોણ કરતાં બે ગણો છે. (આધારકોણનું માપ $b$ ધારો. યાદ રાખો કે ત્રિકોણના ખુણાઓનો સરવાળો $180$ અંશ છે.
નીચેનાનું સાદું રૂપ આપો અને ઘાત સ્વરૂપે લખો : $ (15^2)^3 $