MCQ
 $ 64^{32^{32}}$ ને   $9$ વડે ભાગતા મળતી શેષ ......................... છે. 
  • A
    $5$
  • B
    $4$
  • C
    $8$
  • D
    $1$

Answer

Let $32^{32}=\mathrm{t}$

$ 64^{32^{32}}=64^t=8^{2 t}=(9-1)^{2 \mathrm{t}} $

$ =9 \mathrm{k}+1$

Hence remainder $=1$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $\Delta  ABC$ ની અંત:ત્રિજ્યા $3$ એકમ અને બિંદુ $A$ ની સામેનીબાજુએ આવેલ બહિ વર્તુળની ત્રિજ્યા $4$ એકમ હોય તો બિંદુ $A$ થી દોરેલ વેધની લંબાઇ ............. એકમ થાય 
અંક $0, 1, 2, 3, 4, 5, 6, 7$ નો ઉપયોગ કરીને દરેક સંખ્યામાં કોઇને કોઈ સ્થાને $1$ હોય તેવી $4$ અંકની કુલ....સંખ્યાઓ રચી શકાય.
જો બિંદુ $(3, 2)$ થી વર્તુળ $x ^{2}+ y ^{2}=1$ પરના બિંદુ સુધીના રેખાખંડના મધ્યબિંદુના બિંદુપથનું સમીકરણ $r$ ત્રિજ્યાવાળું વર્તુળ હોય, તો  $r=..... .$
જો બે ધન સંખ્યાઓ વચ્ચેનો સમાંતર મધ્યક $x$ અને સમગુણોત્તર મધ્યકો $y, z$ હોય, તો $\frac{y^3 + z^3}{xyz} = …..$
જો $z$ એ અસમતા $\exp \left(\frac{(|z|+3)(|z|-1)}{|| z|+1|} \log _{ e } 2\right) \geq \log _{\sqrt{2}}|5 \sqrt{7}+9 i |$ $i=\sqrt{-1},$નું સમાધાન કરતી સંકર સંખ્યા હોય, તો $|z|$ નું લઘુત્તમ મૂલ્ય ...... થાય.
શબ્દ $BHBJO$ ના તમામ અક્ષરો નો ઉપયોગ કરીને, અર્થસભર કે અર્થરહિત $60$ શબ્દો બનાવી શકય છે. જે આ શબ્દોને શબ્દકોશ પ્રમાણે લખવામાં આવે, તો $50$ મો શબ્દ .......... છે.
બે વર્તૂળો $x^{2} + y^{2} = ax$ અને $x^{2} + y^{2}= c^{2} (c > 0) $ એકબીજાને ક્યારે સ્પર્શેં ?
જો $\left(a x-\frac{1}{b x^2}\right)^{13}$ માં $x^7$ નો સહગુણક અને $\left(a x+\frac{1}{b x^2}\right)^{13}$ માં $x^{-5}$ નો સહગુણક સરખા હોય,તો $a^4 b^4=.........$
જો $b\sin \alpha = a\sin (\alpha + 2\beta ),$ તો $\frac{{a + b}}{{a - b}} = $
અહી $S$ એ સમતલનો ઉપગણ છે કે જે  $S=\{(x, y):|x|+2|y|=1\}$ દ્વારા વ્યાખ્યાયિત છે .તો સૌથી નાનું વર્તુળની ત્રિજ્યા મેળવો કે જેનું $S$ સાથે છેદગણ શૂન્યતર હોય.