MCQ
$-7,-7,-7,-7,-7,-7,-7$ અવલોકનોનું પ્રમાણિત વિચલન શું થશે $?$
  • A
    $-7$
  • B
    $7$
  • C
    $0$
  • D
    $1$

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

પ્રસારનું સૌથી સરળ માપ કયું છે $?$
અવર્ગીકૃત માહિતીનો વિસ્તાર $(R),$ વર્ગોની સંખ્યા $(K)$ અને વર્ગલંબાઈ માટે નીચેનામાંથી શું સાચું છે $?$
આકૃતિઓ માટે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે $?$
વિધાન $1$ : વિશાળ અને જટિલ માહિતીને સરળ અને આકર્ષક રીતે રજૂ કરવાની રીત એટલે આકૃતિ.
વિધાન $2$ : માહિતીનાં મુખ્ય લક્ષણો આપોઆપ સ્પષ્ટ બને તે રીતની રજૂઆત એટલે આકૃતિ.
વિધાન $3$ : માહિતીનો તુલનાત્મક અભ્યાસ સ્પષ્ટ કરતી રજૂઆત એટલે આકૃતિ.
નિરક્ષર વ્યક્તિઓ પાસેથી માહિતી મેળવવા માટેની યોગ્ય પદ્ધતિ કઈ છે $?$
આપેલ માહિતીમાં ખુલ્લા છેડાના વર્ગો હોય, તો કઈ સરેરાશ શોધવી પડે ?
ક્રમચયમાં શેનું મહત્વ છે $?$
$10$ વિદ્યાર્થીઓનાં વજન $($કિગ્રામાં$)$ નીચે મુજબ છે.$53, 47, 60, 55, 71, 65, 61, 58, 63, 70$ આ માહિતીનો વિસ્તાર કેટલો છે $?$ 
વિધેય f: A → B માટેના વિસ્તાર માટે નીચેના વિધાનો પૈકી કયું વિધાન સાચું છે ?
એક આવૃત્તિ$-$વિતરણમાં વિષમતા $4$ અને વિષમતાંક $0.4$ છે, તો વિચરણ કેટલું થાય $?$
n! એટલે શું ?