MCQ
$7, 7^2, 7^3, ….7^n $ નો સમગુણોત્તર મધ્યક ..... છે.
  • A
    ${7^{\frac{{n + 1}}{2}}}$
  • B
    ${7^{\frac{n}{2}}}$
  • C
    ${7^{\frac{{n - 1}}{2}}}$
  • D
    $7^n$

Answer

$7, 7^2, 7^3, ….7^n $ નો સમગુણોત્તર મધ્યક $ = {({7.7^2}{.7^3}{....7^n})^{\frac{1}{n}}}\,$

$= (7^{1 + 2 + 3 + .... + n})^\frac{1}{n}$

$= {\left( {{7^{\frac{{n(n + 1)}}{2}}}} \right)^{\frac{1}{n}}} $

$= {7^{\frac{{n + 1}}{2}}}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $f : \left\{x/x\geq -3, x \in R \right\}\rightarrow R,f(x)= \sqrt{x+3}$ અને $g : \left\{x/|x| \leq 3, x \in R \right\}\rightarrow R, g(x)= \sqrt{9 - x^2}$ તો

$(i) fg$ નો પ્રદેશ .........અને $ (ii) \frac{f}{g}$ નો પ્રદેશ .........

જો $\tan \theta - \sqrt 2 \sec \theta = \sqrt 3 $, તો $\theta $ નો વ્યાપક ઉકેલ મેળવો.
જો $\alpha $ અને $\beta $ એ પૂર્ણાક કિમતો છે જેના માટે  $0 < \beta < \alpha $ .અને $P\left( {\alpha ,\beta } \right),Q$ એ બિંદુ $P$ નું રેખા $y = x$ માં પ્રતિબિંબ હોય,$R$ એ બિંદુ $Q$ નું $y-$ અક્ષમાં પ્રતિબિંબ ,$S$ એ બિંદુ $R$ નું $x-$ અક્ષમાં પ્રતિબિંબ અને $T$ એ બિંદુ $S$ નું $y-$ અક્ષનું પ્રતિબિંબ છે જો પંચકોણ $PQRST$ નું ક્ષેત્રફળ $187\ sq. units$ ,હોય તો $\alpha  + {\beta ^2}$ ની કિમત મેળવો
$E = \frac{{25{{\sec }^4}x - 50{{\sec }^2}x + 74}}{{{{\tan }^2}x}}$ ની ન્યૂનતમ કિમત મેળવો 
નીચે આપેલ સંખ્યા રેખા પર દર્શાવેલ વિસ્તાર માટે અસમતા $\ldots \ldots . .$ છે. 
ભિન્ન રંગના $8$ મણકાને એક હારમાં કેટલી રીતે પરોવી શકાય ?
શ્રેણી $1, 2, 2^2, ….2^n$ નો ગુણોત્તર મધ્યક...... છે.
ઉપવલય $2x^2 + 5y^2 = 20$ ની સાપેક્ષે બિંદુ $(4, -3)$ નું સ્થાન :
$1, 2, 3, 4, 5$ બધા જ અંકનો ઉપયોગ કરી બનાવેલ સંખ્યાને $4 $ વડે ભાગી શકવાની સંભાવના કેટલી થાય ?
નીચે બે વિધાનો આપેલા છે : ધારોકે $\Omega$ નિદર્શાવકાશ અને $A \subseteq \Omega$ એક ધટના છે.

$(S1) :$ જો $P(A) =0$ હોય, તો $A =\emptyset$

$(S2) :$ જો $P ( A )=1$ હોય, તો $A =\Omega$

તો