Question
$(729)^{\frac{1}{3}}$ = ______________ (7, 9, 11)

Answer

9

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

બહુપદી $ 7x^5 - 4x^4 + 2 (x^3)^2- x^2 + 35 $ નો ઘાત $........$ છે.
$p(x) = \frac{2}{3}  \times -\frac{5}{6}$   બહુપદી ના શૂન્યો $........$ છે.
$70^\circ $ ના ખૂણાના કોટિકોણનું માપ $...........$ થાય. $(110^\circ , 120^\circ , 20^\circ )$
સમાન પરિમિતિવાળા બે _________ ત્રિકોણ હંમેશાં એકરૂપ થાય. (સમભુજ, સમદ્વિભુજ, વિષમભુજ)
$\triangle A B C$ માટે a = 40 મી, b = 24 મી, c = 32 મી છે તો $\triangle A B C$ માટે s =___________ મીટર થાય. [96, 48, 24]
P (3, 2) અને Q (3, – 5)ને જોડતી રેખા ______________અક્ષને છેદે. (x, y, બંને)
$........$ એ દ્રીચલ સુરેખ સમીકરણ નથી, $(3x- 2y = 12, 4x +5y = 40,  x^2- 3x + 2=0 )$
બે ત્રિકોણ વચ્ચે કુલ $...........$ સંગતતો શક્ય છે.
$p(x)=x^5+8 x^3-3 x^2+4 x-12$ માં $x^4$ નો સહગુણક $............$ છે. $(8,3,0)$
$ \triangle ABC ≅ \triangle PQR $ છે. જો $ \triangle ABC $ નું ક્ષેત્રફળ $40  \ cm^2 $ હોય, તો $ \angle PQR $ નું ક્ષેત્રફળ $……….$ હોય. $( 40 \ cm ^2$ થી વધુ , $ 40 \ cm^2 $ , $ 40 \ cm^2 $ થી ઓછુ.