MCQ
${7^{300}}$ નો એકમનો આંક મેળવો.
  • A
    $7$
  • B
    $9$
  • $1$
  • D
    $3$

Answer

Correct option: C.
$1$
(c) We have ${7^2} = 49 = 50 - 1$

Now, ${7^{300}} = {({7^2})^{150}} = {(50 - 1)^{150}}$

= $^{150}{C_0}{(50)^{150}}{( - 1)^0} + {\,^{150}}{C_1}{(50)^{149}}{( - 1)^1} + ...... + {\,^{150}}{C_{150}}{(50)^0}{( - 1)^{150}}$

Thus the last digits of ${7^{300}}$ are $^{150}{C_{150}}.1.1$ $i.e., 1$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક બાર બિંદુઓનાં ગણ કે જેમાં સાત બિંદુઓ એક રેખા પર હોય, માંથી કેટલા ત્રિકોણો બનાવી શકાય ?
જો $\mathrm{S}(x)=(1+x)+2(1+x)^2+3(1+x)^3+\cdots+60(1+x)^{60}, x \neq 0$ અને$(60)^2 \mathrm{~S}(60)=\mathrm{a}(\mathrm{b})^{\mathrm{b}}+\mathrm{b}$ હોય, તો $a, b \in {N}$ હોય, તો $(a+b)=$ ............ 
વર્તૂળાકાર ટેબલની ફરતે $6$ મહેમાન સાથે એક યુગલ બેસી શકે છે. જો યુગલ ક્રમિક બેઠકોમાં બેસે તો કુલ કેટલી રીતે બેસી શકે ?
એક ચુંટણીમાં મતદાર ચુંટાએલા ઉમેદવારની સંખ્યાથી વધારે મત આપી શકે નહી અને જો $10$  ઉમેદવારમાંથી $4$ ઉમેદવાર ચુંટવાના છે.જો મતદાર ઓછામાં ઓછા એક ઉમેદવાર ને મત આપે છે તો તે કુલ કેટલી રીતે મતદાન કરી શકે.
$\lim_{x \rightarrow 0}\frac{(x^{2n}+1)^\frac{1}{2n}-(x^n+1)^\frac{1}{n}}{x^n}=$............
શ્રેણીઓ $4,9,14,19, \ldots . . .25$ માં પદ સુધી તથા $3,6,9,12, \ldots . . .37$ માં પદ સુધીના સામાન્ય પદોની સંખ્યા . . . . . .. છે.
જો $\frac{{{{\text{x}}^{\text{2}}}}}{{{{\text{a}}^{\text{2}}}}}\,\, + \,\,\frac{{{y^2}}}{{{b^2}}}\,\, = \,\,1\,\,\left( {a\,\, > \,\,b} \right)$ અને ${x^2}\,\, - \,\,{y^2}\,\, = \,\,{c^2}$ કાટખૂણે છેદે, તો
જો $|z - 2|/|z - 3| = 2$ એ વર્તુળ દર્શાવે છે , તો તેની ત્રિજ્યા મેળવો.
જો ${z_1},{z_2} \in C$, તો $amp\,\left( {\frac{{{{\rm{z}}_{\rm{1}}}}}{{{{{\rm{\bar z}}}_{\rm{2}}}}}} \right) = $
જો પરવલય $y^2 = 4ax$ ની અભિલંબ જીવા શિરોબિંદુ આગળ કાટકોણ બનાવે તો અભિલંભના અંત્યબિંદુ અને શિરોબિંદુને જોડતી રેખાનો ઢાળ શોધો.