Question
$-75+-23$ નો સરવાળો શોધો.

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

આપેલી પરિસ્થિતી મુજબ સમીકરણ રચી તેને ઉકેલો અને અજ્ઞાત સંખ્યા શોધો : જ્યારે મેં સંખ્યાના બે ગણામાંથી $11$ બાદ કર્યા તો તે પરિણામ $15$ હતું.
શોધો : $(1)82.6 \div 0.02$      $(2)9 \div 4.5$
એક છાત્રાલયમાં $13$ વિધાર્થી દીઠ $4$ બાથરૂમ છે, તો $39$ વિધાર્થીઓ માટે કેટલા બાથરૂમ જોઈએ ?
એક લંબચોરસ ખેતરની લંબાઈ $335.5$ મીટર અને પહોળાઈ $200$ મીટર છે, તો તે ખેતરનું ક્ષેત્રફળ શોધો?
$14.4, 4.24, 12.44, 150.3, 68.4$ ને ઉતરતા ક્રમમા અને ચડતા ક્રમમાં ગોઠવો.
સમાંતરબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ $ 246cm^2 $ અને આધાર $20$ સેમી હોય તો ઊંચાઈ શોધો.
$3.9 \times 0.17$
જમીનના લંબચોરસ ભાગની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે $500$ મીટર અને $300$ મીટર છે. તો $1$ મી $2$ જમીનની કિંમત $₹\  10,000$ હોય, તો તેની કિંમત શોધો.
$83+47$ નો સરવાળો શોધો.
ગુણાકાર કરો: $\frac{9}{14} \times \frac{35}{18}$