Question
$75$ ને દશાંશ અપૂર્ણાંકના સ્વરૂપમાં દર્શાવો.

Answer

$75.0$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

મારી માતાએ સફરજનના $4$ સરખા ભાગ કરી આપ્યા. એમાંથી મને બે ભાગ આપ્યા અને મારા ભાઈને $1$ ભાગ આપ્યો, તો અમારી માતાએ અમને બંનેને કુલ કેટલા ભાગ આપ્યા $?$
$1.5$ કે $5.1$ માંથી કઈ સંખ્યા મોટી છે?
કઈ સંખ્યા મોટી છે તે યોગ્ય સંકેત ($<, >, =$) મૂકી જણાવો: $49.52$ અને $10.49$
નીચે આપેલ પદાવલિ સમીકરણ છે કે નહીં તે જણાવો. તમારા જવાબનું કારણ આપો અને જો તે સમીકરણ હોય, તો તેમાં કયો ચલ છે તે જણાવો: $z + 12 > 24$
સંખ્યારેખા દોરો અને તેના પર નીચેના બિંદુઓ દર્શાવો: $-\frac{1}{2}, \frac{1}{4}, \frac{3}{4}, \frac{4}{4}$
ઉકેલો : $1 - \frac{2}{3}$
$1.0$ ને અપૂર્ણાંક સ્વરૂપમાં લખી સરળ સ્વરૂપમાં ફેરવો.
નીચેના પૂર્ણાકોને એક જ સંખ્યારેખા ઉપર દર્શાવો : $-8$
$65.042 - 04.369$ ની બાદબાકી કરો.
$6.4$ ને અપૂર્ણાંક  સ્વરૂપમાં લખી સરળ સ્વરૂપમાં ફેરવો.