$800 \;Hz$ આવૃત્તિના ધ્વનિ ઉત્પન્ન કરનાર સાયરન કોઇ શ્રોતાથી દૂર એક ઊંચી ટેકરી તરફ $ 15 \;ms^{-1} $ ના વેગથી ગતિ કરે છે. તો ટેકરીથી પરાવર્તિત પ્રતિધ્વનિ (પડધા) સ્વરૂપે એક શ્રોતાને કેટલી આવૃત્તિવાળો ($Hz$ માં) ધ્વનિ સંભળાશે? (હવામાં ધ્વનિનો વેગ $330\;ms^{-1}$ લો.)
  • A$800$
  • B$838$
  • C$885 $
  • D$765 $
NEET 2016, Medium
Download our app for free and get startedPlay store
b
Here, frequency of sound emitted by siren,

\(v_{0}=800 \mathrm{Hz}\)

Speed of source, \(v_{s}=15 \mathrm{m} / \mathrm{s}\)

Speed of sound in air, \(\mathrm{v}=330 \mathrm{m} / \mathrm{s}\)

Apparent frequency of sound at the cliff \(=\) Frequency heard by observer \(=v\)

Using Doppler's effect of sound

\(v=\left(\frac{v}{v-v_{S}}\right) v_{0}=\frac{330}{330-15} \times 800\)

\(=\frac{330}{315} \times 800=838.09 \mathrm{Hz} \approx 838 \mathrm{Hz}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બંને છેડાથી ખુલ્લી એલ પાઇપની,હવામાં,મૂળભૂત આવૃત્તિ $f$ છે.આ પાઇપને ઉર્ધ્વ રીતે તેની અડધી લંબાઇ સુધી પાણીમાં ડુબાડવામાં આવે છે.તો પાઇપમાં વધેલ હવાના કોલમની મૂળભૂત આવૃત્તિ  .... $f$ હવે થશે.
    View Solution
  • 2
    $S$ અવાજ ધરાવતું ઉદગમ $50\,m/s$ ની ઝડપે સ્થિર અવલોકનકાર તરફ ગતિ કરે છે. ત્યારે અવલોકનકાર $1000\,Hz$ આવૃતિ માપે છે. ઉદગમ જ્યારે અવલોકનકારને પસાર કરી તેનાથી દૂર જતું હોય ત્યારે તેની આવૃતિ કેટલી ... $Hz$ થાય? (હવામાં ધ્વનિની ઝડપ $350\,m/s$ )
    View Solution
  • 3
    પ્રગામી તરંગનું સમીકરણ $y = 3 \,cos\,\pi \,(100 \,t -x) \,cm$ હોય,તો તરંગની તરંગલંબાઇ કેટલી ...... $cm$ થાય?
    View Solution
  • 4
    સ્વરકાંટો $1sec$ માં $256$ કંપન કરે છે,હવામાં ધ્વનિની ઝડપ $330 \,m/s$ હોય,તો ધ્વનિની તરંગલંબાઇ કેટલી  .... $m$ થાય?
    View Solution
  • 5
    સ્વરકાંટાને $0.95\,m$ અથવા $1\,m$ તારની લંબાઈ ધરાવતા સોનોમીટર સાથે સાંભળતા પ્રતિ સેકન્ડે $5$ સ્પંદ સંભળાય છે. તો સ્વરકાંટાની આવૃતિ કેટલા $Hz$ હશે?
    View Solution
  • 6
    જ્યારે બે અવાજના તરંગને એક જ માધ્યમમાં સમાન દિશામાં ગતિ કરતાં હોય તેના માટે સમીકરણ નીચે મુજબ આપવામાં આવે છે

    ${y_1} = 0.05\,\cos \,\left( {0.50\,\pi x - 100\,\pi t} \right)$

    ${y_2} = 0.05\,\cos \,\left( {0.46\,\pi x - 92\,\pi t} \right)$

    તો તેનો વેગ $m/s$માં કેટલો મળે?

    View Solution
  • 7
    $500 m$ ઊંચાઇના ટાવર પરથી માણસ પથ્થરને મુકત કરતાં તળાવમાં પડે છે,તો માણસને કેટલા ..... $(\sec)$ સમય પછી ધ્વનિ સંભળાશે ?
    View Solution
  • 8
    પ્લેટફોર્મ પર રહેલ ધ્વનિ ઉદ્‍ગમની આવૃત્તિ $5 kHz$ છે.સાઇરન તરફ આવતી ટ્રેન $A$ માં બેઠેલ પેસેન્જરને સંભળાતી આવૃત્તિ $5.5 kHz$ છે. જયારે આ વ્યકિત પોતાની યાત્રા પૂરી કરીને ટ્રેન $B$ માં પાછો આવે,ત્યારે સંભળાતી આવૃત્તિ $6 kHz$ છે,તો $ B$ અને $A$ ટ્રેન ના વેગનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 9
    એક ટ્રેન એક સ્થિર અવલોક્નકાર તરફ $34\, m/s$ ની ઝડપથી ગતિ કરે છે. ટ્રેન સીટી વગાડે છે અને તેની આવૃત્તિ અવલોનકાર દ્વારા $f_1$ જેટલી નોંધાય છે. હવે જો ટ્રેનની ઝડપ ઘટીને $17\, m/s$ જેટલી થાય ત્યારે નોંધાતી આવૃત્તિ $f_2$ છે. જો ધ્વનિની ઝડપ $340\, m/s$ હોય તો ગુણોત્તર $\frac{f_1}{f_2}$ કેટલો થશે?
    View Solution
  • 10
    $12\, m$ લંબાઈ અને $6\, kg$ દળ ધરાવતા દોરડાને એક દઢ આધાર સાથે બાંધીને શિરોલંબ લટકાવે છે, અને $2\, kg$ દળના એક પદાર્થને તેના મુક્ત છેડા સાથે જોડેલ છે. દોરડાના નીચેના છેડેથી $6\, cm$ તરંગલંબાઈ ધરાવતા એક નાના લંબગત તરંગ ઉત્પન્ન કરવામાં આવે છે. જ્યારે આ તરંગ ઉપરના છેડે પહોચે ત્યારે તેની તરંગલંબાઈ ($cm$ માં) કેટલી હશે?
    View Solution