Question
$81$ ના વર્ગમૂળનો એકમનો અંક $.......$ છે. $(3, 9, 1)$

Answer

$9$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ $ 4 m^2$છે અને તેનો એક વિકર્ણ $2$ મીટરનો છે, તો બીજો વિકર્ણ $.......$ મીટરનો હોય.
$ 5^{-2}\times 5^{-1} = ...........$
$(4)^{3}= ……$
લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર $.......$ છે.
$.......$ પૂર્ણવર્ગ ત્રિપદી છે. $ \left(x^{2}+2 x+1, x^{2}-2 x-1, x^{2}+2 x-1\right)$
છેલ્લા અંક તરીકે $.......$ શુન્યો ધરાવતી સંખ્યા પૂર્ણધન સંખ્યા ન જ હોય. $($બે$,$ ત્રણ $,$ છ$)$
પિતા અને પુત્રની હાલની ઉંમરનો સરવાળો $60$ વર્ષ છે. $x$ વર્ષ પછી બંનેની ઉંમરનો સરવાળો $.......$ થાય. $(30 + x , 30 + 2x , 60 + 2x)$
$(2 \times 2 \times 1)$ સેમીના માપના $.......$ લંબઘન ટુકડા $(6 \times 3 \times 4)$ સેમીના માપના મોટા ઘનમાં સમાય.
મનુ, કનુ અને જનુની $3$ વર્ષ પહેલાંની ઉંમરનો સરવાળો $x$ વર્ષ હતો, તો $3$ વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો $.......$ વર્ષ થશે.
$X-$અક્ષ અને $Y-$અક્ષ બંને અક્ષ પર આવેલું બિંદુ $.......$ છે.