Question
૨૪$+$૪૮

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નેહાની ઉંમર ૨૨ વર્ષ છે. તેની માતાની ઉંમર ૫૧ વર્ષ છે. નેહાની માતા તેના કરતાં કેટલાં વર્ષ મોટી છે?
એક ભરવાડ પાસે ૭૩ ઘેટાં હતા. જેમાંથી તેણે ૪૪ ઘેટાં વેચી દીધાં. હવે તેની પાસે કેટલાં ઘેટાં બાકી રહ્યાં?
એક બાગમાં ગુલાબનાં ૪૩ ફૂલ હતાં. માળીએ તેમાંથી ૧૪ ફૂલ ચૂંટી લીધાં. હવે બાગમાં ગુલાબનાં કેટલાં ફૂલ બાકી રહ્યાં?
એક મેળામાં મીનાએ ૩૮ બૅગ વેચી. બીજા દિવસે તેણીએ બીજી ૧૭ બૅગ વેચી. મીનાએ કુલ કેટલી બૅગ વેચી?
૨૬$+$૧૬
Image
હર્ષદે ₹ ૪૭ની એક રંગપેટી, ₹ ૧૮ની એક પીંછી તથા ₹ ૨૨ના કોરા કાગળ ખરીદ્યા. હર્ષદે દુકાનદાર ₹૧૦૦ આપ્યા, તો દુકાનદાર હર્ષદને કેટલી રકમ પાછી આપશે?
૮૦$-$૬૭
ઉમંગની બચતપેટીમાં ₹૩૪ હતા. એક અઠવાડિયામાં બચતપેટીમાં ₹ ૧૯ ઉમેરાયા, તો હવે ઉમંગની બચતપેટીમાં કેટલી રકમ થઈ?