MCQ
$8$ ને ડૉટ્સ દ્વારા $.........$ સ્વરૂપે દર્શાવી શકાય.
  • A
    ત્રિકોણ
  • B
    ચોરસ
  • લંબચોરસ
  • D
    વર્તુળ

Answer

Correct option: C.
લંબચોરસ
$8$ ને $2 \times 4$ અથવા $4 \times 2$ ના લંબચોરસ સ્વરૂપે દર્શાવી શકાય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free