Question
$ 97^2 $ નિત્યસમનો ઉપયોગ કરીને ગણતરી કરો.

Answer

$9409$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$ 12 \frac{1}{2} $ ના વાર્ષિક દરે કેટલા વર્ષ પછી રૂ. $1600$ ચક્રવૃદ્ધિ વ્યાજ પ્રમાણે રૂ. $2025$ થશે ?
$ \frac{1}{4}x + \frac{1}{6}x = x - 7 $ ઉકેલ શોધો.
$\left(-\frac{3}{5}\right)$ અને $\frac{1}{2}$ વચ્ચેની દસ સંમેય સંખ્યાઓ શોધી બતાવો.
નીચેના કોષ્ઠકના આલેખ દોરો. શું આ રૈખિક આલેખ છે ?
એક ડ્રેસ જેની છાપેલી કિંમત રૂ. $120$ છે . એક દુકાનદાર $20 \%$ વળતર આપે છે, તો નીચે વસ્તુઓના વેચાણ કિંમત શું થશે ?
$ \frac{n}{2}  -  \frac{3n}{4}  +  \frac{5n}{6}  = 21$ સુરેખ સમીકરણોનો ઉકેલ મેળવો.
નીચેના પ્રશ્નોના જવાબ લખો $:$
એક ચતુષ્કોણના ચાર ખૂણાઓનાં માપ $3x, 4x, 5x$ અને $6x$ છે, તો દરેક ખૂણાનું માપ શોધો.
નીચેની દરેક બહુપદી પૂર્ણવર્ગ હોય$, ✓$તો કરો અને ન હોય તો $×$ કરી $: 1-10 x+5 x^{2} \mathrm{~ ( ـ ـ ـ ـ ـ ـ ـ ـ ـ ـ ـ ـ ـ ـ)}$
એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેના વડે નીચે આપેલ સંખ્યાને ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણઘન હોય $: 135$
રૂ. $1150$ માં ખરીદેલ ઘાસ કાપવાનું મશીન, રૂ. $50$ ના પરિવહન ખર્ચ સાથે મેળવ્યું હોય અને તેને $5 \%$ નફા સાથે વેંચે તો વેચાણ કિંમત શોધો.