Question
A (0, 7) એ y-અક્ષનું બિંદુ છે.

Answer

ખરું

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો બે વર્તુળ સમાન છે , તો તેની ત્રીજ્યાઓ સમાન હોય છે .
વર્તુળના કેન્દ્રને વર્તુળના કોઈ પણ બિંદુ સાથે જોડતા રેખાખંડને ત્રિજ્યા કહે છે.
$\sqrt{3} \times \sqrt{5}=\sqrt{8}$
વર્તુળ દ્વારા તેના સમતલનું બે ભાગમાં વિભાજન થાય છે.
વર્તુળના સમતલના કોઈ બિંદુનું વર્તુળના કેન્દ્રથી અંતર ત્રિજ્યા કરતાં અધિક હોય, તો તે બિંદુ વર્તુળના અંદરના ભાગમાં હોય.
બિંદુ $(5, −6)$ એ ચોથા ચરણમાં નથી.
સમતલના એક નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતરે આવેલાં બિંદુઓના સમૂહને વર્તુળ કહે છે.
દ્વિચલ સુરેખ સમીકરણને એક જ ઉકેલ મળે છે.
વર્તુળમાં કોઈ પણ બે ભિન્ન બિંદુઓને જોડતા રેખાખંડને વર્તુળ ની જીવા કહે છે
કોઈ પણ વર્તુળ નો વ્યાસ તેની ત્રિજ્યા કરતાં અડધો હોય.