$A$ અને $B$ સ્વરકાંટાને એકસાથે કંપન કરાવતા $6$ સ્પંદ પ્રતિ સેકન્ડે સંભળાય છે, સ્વરકાંટા $B$ ની આવૃત્તિ $384 \,Hz$, છે. $A$ સ્વરકાંટાને મીણ લગાવતાં સ્પંદની સંખ્યા $4$ પ્રતિ સેકન્ડ થાય છે,તો $A$ સ્વરકાંટાની આવૃત્તિ કેટલી .... $Hz$ થાય?
Download our app for free and get started