Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જો $3$ કક્ષાવાળા ચોરસ શ્રેણિક $A$, $B$ અને $C$ આપેલ છે કે જેથી $A = \left[ {\begin{array}{*{20}{c}} x&0&1 \\ 0&y&0 \\ 0&0&z \end{array}} \right]$ અને $\left| B \right| = 36$, $\left| C \right| = 4$, $\left( {x,y,z \in N} \right)$ અને $\left| {ABC} \right| = 1152$ તો $x + y + z$ ની ન્યૂનતમ કિમંત મેળવો.
જો $A$ એ ત્રણ કક્ષાનો વિસંમિત શ્રેણિક છે અને $X$ એ બીજો ત્રણ કક્ષાનો શ્રેણીક છે તો $|XA + AX^T|$ મેળવો $($કે જ્યાં $|P|$ એ શ્રેણિક $P$ નો નિશ્ચાયક છે.$)$
જો ત્રણ વાસ્તવિક સંખ્યાઓ $p, q, r$ એ શ્રેણિક સમીકરણ $[p\,q\,r]\,\left[ {\begin{array}{*{20}{c}}
3&4&1\\
3&2&3\\
2&0&2
\end{array}} \right] = [3\,\,\,0\,\,\,1]$ નું પાલન કરે છે તો $2p + q - r$ મેળવો.
ધારો કે $B=\left[\begin{array}{ll}1 & 3 \\ 1 & 5\end{array}\right]$અને $\mathrm{A}$ એવા $2 \times 2$ શ્રણિકો છે કે જેથી $A B^{-1}=A^{-1}$. જો $B C B^{-1}=A$ અને $C^4+\alpha C^2+\beta I=O$ હોય, તો $2 \beta-\alpha=$