Question
'આ જાનવરનેય એકબીજાં માટે કેવાં હેતપ્રીત છે!'

Answer

દરબાર માત્રા વાળા મનોમન આ વાક્ય બોલે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free