Question
આદર્શ નિદર્શનાં લક્ષણો લખો.

Answer

જે નિદર્શ નીચે જણાવેલા ગુણધર્મો ધરાવતો હોય તે નીદર્શને આદર્શ નિદર્શ કહી શકાય.
  • તે સમષ્ટિનું પ્રતિનિધિત્વ ધરાવતું હોવું જોઈએ એટલે કે સમષ્ટિનાં બધાં જ લક્ષણોનો સમાવેશ નિદર્શમાં થયેલ હોવો જોઈએ.
  • તેની પસંદગી યાદછીક રીતે થવી જોઈએ એટલે કે તેની પસંદગીમાં સમષ્ટિના કોઈ પણ એકમ માટે પક્ષપાત કે પૂર્વગ્રહ ન હોવો જોઈએ.
  • નિદર્શન દરમિયાન અભ્યાસને અસર કરતાં પરિબળોમાં કોઈ ખાસ મોટા ફેરફારો થયેલા ન હોવા જોઈએ.
  • નિદર્શનના એકમોની સંખ્યા યોગ્ય પ્રમાણમાં અને યોગ્ય રીતે નક્કી થયેલું હોવું જોઈએ.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$(x+y)^{6}$ નું વિસ્તરણ કરો.
એક સમૂહના દસ વિદ્યાર્થીઓનાં ઘર તેમની શાળાથી અનુક્રમે 2, 5, 4.5, 1.5, 8, 6.5, 0.5, 3, 2.5 અને 4 કિલોમીટર દૂર છે. આ માહિતી પરથી વિદ્યાર્થીઓનાં ઘર અને શાળા વચ્ચેના અંતરનો વિસ્તાર તથા વિસ્તારાંક મેળવો.
એક આવૃત્તિ-વિતરણમાં $S_k =- 6.6$ અને ચતુર્થક વિચલન $= 22$ હોય, તો $j$ શોધો.
ગુણોત્તર-શ્રેણી 625, -125, 25.... નું છઠ્ઠું પદ શોધો.
$3, 8, 0, 7, 6$ એ બધા અંકોનો ઉપયોગ કરીને પાંચ અંકવાળી કેટલી સંખ્યાઓ બનાવી શકાય $?$
એક વર્ગના $10$ વિદ્યાર્થીઓની ઉંચાઈ (સેમીમાં) નીચે આપેલ છે :
$162, 145, 170, 181, 167, 151, 175, 185, 168, 156$
આ માહિતી પરથી વિદ્યાર્થીઓની ઉંચાઈનો વિસ્તાર અને વિસ્તારાંક શોધો.
x એકમો માટે ઉત્પાદન -ખર્ચનું વિધેય $C(x)=50+2 x+\sqrt{x}$ હોય, તો 25 એકમો માટે ઉત્પાદન- ખર્ચ શોધો.
$ (y+k)^5 $ નું વિતરણ કરો.
એક નર્સરીમાં વાવેલા છોડની સપ્તાહદીઠ વૃદ્ધિ $($સેમીમાં$)$ નીચે પ્રમાણે છે :
$1.0, 3.2, 1.4, 1.8, 2.4, 1.6, 1.4, 2.2, 1.3, 1.5$
છોડની વૃદ્ધિનો મધ્યક શોધો.
એક બૅન્કના બચતખાતાનો નંબર આઠ જુદા-જુદા અંકથી બનેલો હોય છે. જો પ્રથમ અને અંતિમ અંક અનુક્રમે 3 અને 6 હોય, તો આવાં જુદાં-જુદાં કેટલાં બચતખાતાં નંબર બની શકે ?.