Question
આગણક દ્વારા પ્રશ્નાવલિની રીતના લાભ-ગેરલાભ જણાવો.

Answer

લાભ:
1. યોગ્ય આગણકોની પસંદગી કરીને ઉતરદાવા પાસેથી પૂરી, સાચી અને વધારે યોગ્ય માહિતી મેળવી શકાય છે.
2. જયારે ઉતરદાતા અશિક્ષિત અથવા સહકાર આપે તેવા ન હોય ત્યારે ઉતરદાતા ને યોગ્ય ખુલાસો આપી તે યોગ્ય માહિતી મેળવી શકે છે.
3. પ્રશ્નાવલી માહિતી વધારે વિશ્વનીય હોય છે.
ગેરલાભ:
1. કેટલીક વખત પૂરતા પ્રમાણમાં નિષ્ણાંત આગણકો મેળવવાનું એકદમ મુશ્કેલ બની જાય છે.
2. મોટી સંખ્યામાં નિમાયેલ આગણકોને લીધે તેમને ચૂકવવાનું આવતું મહેનતાનું તપાસના કુલ ખર્ચમાં વધારો કરે છે.
3. તપાસ માટેના બિનતાલીમ બદ્ધ આગણકો ને તાલીમ આપવાનું કાર્ય ખુબજ મુશ્કેલીભર્યું છે. વળી, તાલીમ મેળવ્યા બાદ તેઓ કુશળતાપૂર્વક અથવા કાર્યદક્ષતા પૂર્વક કામ કરશે તેવું માની લેવું વ્યાજબી નથી.
4. જયારે ઉતરદાતા વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલા હોય ત્યારે આ રીતે અયોગ્ય બની જાય છે.આ સંજોગોમાં તપાસના ખર્ચ અને સમયમાં વધારો થાય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$5$ પુરુષો અને $3$ સ્ત્રીઓને એક હારમાં કેટલી રીતે ગોઠવી શકાય કે જેથી ત્રણેય સ્ત્રીઓ એકસાથે ન આવે $?$
એક વ્યક્તિ પાસે જુદા જુદા કદની $5$ ચૉકલેટ છે. આ પાંચ ચૉકલેટ જુદી જુદી ઉંમરના પાંચ બાળકોમાં વહેંચવાની છે. જો સૌથી મોટી ચૉકલેટ નાના બાળકને આપવાની હોય, તો આ પાંચ ચૉકલેટ પાંચ બાળકોમાં કેટલી રીતે વહેંચી શકાય ?
સરળ યાદચ્છિક નિદર્શ પસંદ કરવાની ‘લોટરીની રીત’ અને ‘યાદચ્છિક સંખ્યાઓના કોષ્ટકોની રીત’ વચ્ચેનો તફાવત જણાવો.
ગુણોત્તર મધ્યકની વ્યાખ્યા આપો અને તેના લાભ તથા ગેરલાભ જણાવો.
એક માહિતીમાં મધ્યક $=\frac{9}{10}$બહુલક અને પ્રમાણિત વિચલન $=\frac{1}{6}$બહુલક હોય, તો વિષમતાંક શોધો
$f(x)=5 x-900, x \in R $ છે $ x=500$ હોય ત્યારે $f (x)$ શોધો. ઉપરાંત $x$ ની કઈ કિંમત માટે $f (x) = 10$ થશે $?$
$(\sqrt{7}+\sqrt{2})^{4}+(\sqrt{7}-\sqrt{2})^{4}$ ની કિંમત દ્વિપદી વિસ્તરણની મદદથી મેળવો.
એક શાળામાં 4 શિક્ષકો, 4 છોકરાઓ, 2 છોકરીઓ અને આચાર્યને ગ્રૂપ ફોટા માટે એક હારમાં એવી રીતે ગોઠવવાના છે કે જેથી બંને છેડાની બબ્બે ખુરશીઓમાં ફક્ત છોકરાઓ જ ગોઠવાય અને છોકરીઓનું સ્થાન કોઈ પણ છોકરાની પાસે ન હોય તેમજ આચાર્યને બરાબર મધ્યમાં ગોઠવવાના હોય, તો આવી ગોઠવણી કેટલી રીતે થઈ શકે ?
બે આવૃત્તિ-વિતરણના નીચે જણાવેલ માપો પરથી કયું આવૃત્તિ-વિતરણ સંમિતતાની વધુ નજીક છે તે જણાવો. 
આવૃત્તિ-વિતરણ A :$\bar{x}=28$$M=26$$s=10$
આવૃત્તિ-વિતરણ B :$\bar{x}=24$$M=27$$s=12$
જો ગુણોત્તર શ્રેણીમાં બીજુ પદ $5$ હોય તો પ્રથમ ત્રણ પદોનો ગુણાકાર શોધો.