Question
આઇસોમેટ્રિક આકૃતિ એટલે શું ?

Answer

આઇસોમેટ્રિક આકૃતિ ટપકાંવાળા કાગળ પર દોરવામાં આવેછે. તેમાં માપ પ્રમાણસર હોય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચેની પાસાની આકૃતિમાં ટપકા દર્શવ્યા છે તેની સામેની બાજુએ કેટલા ટપકા હશે?
લંબચોરસનું ક્ષેત્રફળ શોધો જેની લંબાઈ $5.7$ સેમી અને પહોળાઈ $3$ સેમી છે.
વ્યાખ્યા લખો:આસન્નકોણઃ
શોધો. $2\frac{1}{5}  \div 1\frac{1}{5}$
જેનો તફાવત $(-18)$ હોય તેવા ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંકની એક જોડ લખો.
$x$ વાળાં પદો શોધો અને $x$ ના સહગુણક લખો : $7x + xy^2$
પૅટર્ન પૂર્ણ કરો $: 4, 0, -4, - 8, -12, .......... , ............ , ............$
લંબચોરસ બગીચાને ફરતે એક પૂરો આંટો ચાલવું છે. તમારે શું શોધવું પડે $-$ પરિમિતિ કે ક્ષેત્રફળ?
નીચેની બાબતો પૂર્ણાંક સંખ્યાઓનો કયો ગુણધર્મ સ્પષ્ટ કરે છે તે લખો . $ 9 \times \frac{1}{9} = 1$
બીજગણિતીય પદાવલિ બનાવો : $c$ અને $d$ ના ગુણાકારને $5$ વડે ગુણી $6$ બાદ કરતાં