Question
આજે મારો જન્મદિવસ છે, $.........$ હું ખુશ છું. $($તેથી, પણ$)$

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

રામજીબાપાના ખેતરમાં શેરડીનો ઊંચો $.........$ જોઈને મિન્ટુ નવાઈ પામી ગયો. $($વાટ, વાઢ$)$
સાંજે હું મેદાનમાં હોઉં, $.........$ નદીકિનારે ફરતો હોઉં. $($અથવા, પણ$)$
ટમેટાંને $.........$ એ ટપલી મારી.
રામજીબાપાએ રસની ડોલ ભરીને એને ભઠ્ઠા પર મૂકેલા $.........$ઠાલવવા માંડી. $($પાવડામાં, તાવડામાં$)$
બલભદ્ર કૃષ્ણના$.........$  ભાઈ હતા. $($નાના, મોટા$)$
હું $.........$ મારી બહેન, કોઈક તો રોજ એકાદ તોફાન કરીએ જ. $($પણ , અથવા$)$
બારીમાંથી $.........$ નાં કિરણો આવ્યાં.
મેહુલે આ પ્રશ્નનો ઉત્તર લખ્યો નહિ,$.........$ તે પ્રશ્ન બરાબર સમજ્યો નહિ. $($તેથી, કેમ કે$)$
બોરડી જોરથી હળવી એટલે ટપ ટપ $.........$ દઈને બોર પડયાં. $($જપાક, ટપાક$)$
મારા મામાના લગ્નમાં $.........$ નો હલવો બનાવ્યો હતો. $($દૂધી, બીટ$)​​​​$