Question
આજના સંદર્ભમાં સ્વધર્મ એટલે શું?

Answer

આજના સંદર્ભમાં સ્વધર્મ એટલે કુટુંબ, સમાજ અને દેશ પ્રત્યેનું કર્તવ્ય કે જે આપણને જન્મથી પ્રાપ્ત થાય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free