Question
આકાશ તૂટી પડવું. 

Answer

ઓચિંતી આપત્તિ આવવી. વા. પ્ર. – રમેશની માતાનું અચાનક મૃત્યુ થતાં રમેશના માથે આકાશ તૂટી પડ્યું.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free