MCQ
આકૃતિમાં દર્શાવેલ છાયાંકિત વિસ્તારનો ઉકેલ ગણ $\ldots . . . .$ છે. 
  • A
    $x \geq 0, y \geq 0$
  • B
    $x \leq 0, y \geq 0$
  • C
    $x>0$ અને $y>0$
  • D
    $x \geq 0$ અને $y \leq 0$

Answer

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $a$, $b \in R$  એવા મળે કે જેથી $a$, $a + 2b$ , $2a + b$ એ સમાંતર શ્રેણીમાં અને  $(b + 1)^2$, $ab + 5$, $(a + 1)^2$ એ સમગુણોત્તર શ્રેણિમાં થાય તો $(a + b)$ ની કિમત મેળવો 
ત્રિકોણની ત્રણેય બાજુઓના મધ્યબિંદુઓના યામ $(4, 2), (3, 3)$ અને $(2, 2)$ હોય તો ક્ષેત્રકેન્દ્ર (મધ્યકેન્દ્ર) ના યામ કયા હશે ?
જો $\left| z \right| = 1$ હોય તો સંકર સંખ્યા $z$ એ એકમાનાંકી કહે છે. ધારો કે $z_1$ અને $z_2$ એવી સંકર સંખ્યાઓ છે કે જેથી $\frac{{{z_1} - 2{z_2}}}{{2 - {z_1}\overline {{z_2}} }}$ એકમાનાંકી છે અને $z_2$ એકમાનાંકી નથી તો બિંદુ $z_1$ એ . . . . . . પર આવેલ છે.
$7$ અવલોકનોનો મધ્યક અને વિચરણ અનુક્રમે $8$ અને $16$ છે જો પ્રથમ પાંચ અવલોકનો $2, 4, 10,12,14$ હોય તો બાકી રહેલા અવલોકનોનો ધન તફાવત .............. થાય 
ધારો કે રેખાઓ $2x + 3y = 7, 2x + 3y = 12$ અને બિંદુ  $A (3, -5)$ તો
$e^{i(2k cot^{-1}m)} \left(\frac{mi + 1}{mi - 1}\right)^k = ......$   જ્યાં  $k \ \in \ Z, m >0$
ત્રિકોણના શિરોબિંદુઓ અનુક્રમે $A (0, -6), B (-6, 0)$ અને $C (1, 1) $ હોય તો શિરોબિંદુ $A$ ની સામેના બહિકેન્દ્રના યામ શોધો.
વર્તૂળ $x^2 + y^2 = 4 $ થી બિંદુ  $(6, 8) $ નું ન્યૂનત્તમ અને મહત્તમ અંતર શોધો.
ધારો કે $\frac{ d y}{ d x}=\frac{ a x- b y+ a }{ b x+ c y+ a }$ એ બિંદુ $(2,5)$ માંથી પસાર થતું વર્તુળ દર્શાવે છે, જ્યાં $a,b,c$ અચળો છે.તો આ વર્તુળ થી બિંદુ $(11,6)$નું લઘુત્તમ અંતર $\dots\dots\dots$ છે.
$a$ ના કયા શક્ય મૂલ્યથી $6$ એ સમીકરણ $x^2 + 2(a - 3)x + 9 = 0$ ના બીજની વચ્ચે રહે ?