${P_A} = 3 \times {10^4}\;Pa,\;{P_B} = 8 \times {10^4}\;Pa$ અને ${V_A} = 2 \times {10^{ - 3}}\;{m^3},\;{V_D} = 5 \times {10^{ - 3}}\;{m^3}$
$AB$ પ્રક્રિયામાં તંત્રમાં $600\;J$ ઉષ્મા ઉમેરવામાં આવે છે અને $BC$ પ્રક્રિયામાં $200\;J$ ઉષ્મા ઉમેરવામાં આવે છે. $AC$ પ્રક્રિયા દરમિયાન થતો આંતરિક ઊર્જાનો ફેરફાર ..... $J$ હશે.
કારણ : કુદરતી પ્રક્રિયામાં એન્ટ્રોપી વધે છે