Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 7ગુજરાતીમાલમ હલેસાં માર2 Marks
Question
આળસથી થતું નુકસાન ચાર-પાંચ વાક્યોમાં લખો.
✓
Answer
આળસથી શરીર અને મન બગડે છે. આળસ સર્વ પ્રકારના દુરાચારની જનેતા છે. આળસુ માણસ દેવાદાર રહે છે ને બીજાને ભારરૂપ બને છે. આળસ આપણી ‘આજ’ લઈને ‘આવતી કાલ’ ઊધઈની જેમ ખાઈ જાય છે. આસ શાંતિ અને સુખને હરનાર છે. આળસથી કટાઈ જવા કરતાં મહેનતથી ઘસાઈ જવું વધુ સારું છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.