Question
આંખ મળવી

Answer

ઊંઘથી આંખો મીંચાવી, ઊંઘ આવવી
વાક્ય : થાક હોવા છતાં પણ મોડી રાતે જ મારી આંખ મળી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free