MCQ
આપેલ બહુપદીનો પ્રકાર નક્કી કરો. $p(x)=5+x$
  • સુરેખ
  • B
    દ્વિઘાત
  • C
    ત્રિઘાત
  • D
    ઉપરોક્તમાંથી એક પણ નહીં

Answer

Correct option: A.
સુરેખ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક શંકુના પાયાનો પરિઘ $44$ સેમી છે.જો તેની ત્રાંસી ઊંચાઈ $15$ સેમી હોય , તો શંકુની વાસપાટીનું ક્ષેત્રફળ $= ......... cm^2 $.
$10$  અવલોકનોનો મધ્યક $11$ છે. એક નવું અવલોકન ઉમેરતાં બધાં જ અવલોકનોનો મધ્યક $12$ થાય છે, તો નવું ઉમેરેલ અવલોકન $.............$ છે.
એક ત્રિકોણનું ક્ષેત્રફળ $ 48 \ cm^2 $ છે , તો તેની $12$ સેમી લંબાઈની બાજુ પરના વેધની લંબાઈ $…………..$ સેમી છે.
ચક્રીય ચતુષ્કોણ $ABCD$ માં જો $ \angle A = \angle C $ હોય,તો $ \angle A  = .................$
લીંબુના બે ટુકડા કરતાં મળતા પ્રત્યેક લીંબુના ટુકડાની કુલ સપાટીનું ક્ષેત્રફળ ___________ છે.
$5$ સેમી ત્રિજ્યાવાળા વર્તુળમાં કેન્દ્રથી $4$ સેમી અંતરે આવેલી જીવાની લંબાઈ $…………..$ સેમી છે .
સમબાજુ ચતુષ્કોણ $A B C D$ માં $\angle B=80^{\circ}$ હોય, તો $\angle A D B=$ __________ .
$P(-2, 5)$ અને $Q (3, 5)$ ને જોડતી રેખા $.........$ છેદે છે.
બે અભિકોણના માપ અનુક્રમે $5x + 30^\circ $ અને $8x-60^\circ $ હોય, તો $x = ........$
જે સમબાજુ ત્રિકોણની દરેક બાજુની લંબાઈ $a$ હોય, તે ત્રિકોણના કોઈ પણ વેધની લંબાઈ $……………..$ હોય.