થરમાડાઇનેમિક્સના પ્રથમ નિયમ મુજબ, \(\Delta Q = \Delta E_{int} + \Delta W\)
\(\therefore \Delta Q \propto \Delta W \)
આથી વધુ કાર્ય એટલે વધુ ઉષ્માનું શોષણ.
અત્રે,\(\Delta W_{(i)} = +ve\) \(\Delta W_{(ii)} = -ve \) \( \Delta W(iii) = 0\)
\(\therefore\) વિકલ્પ સાચો છે
વાયુને $D$ થી $A $ સુધી લઇ જવામાં તેના પર થયેલું કાર્ય .......