Question
આપેલ શબ્દનો અર્થ લખો:
રાશ 
રાસ 

Answer

દોરડું
એક નૃત્ય

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

આપેલ ઉત્સવને બીજા કયા નામે ઓળખો છો? તે લખો:
રમજાન ઈદ
શબ્દના જેવા અર્થવાળો બીજો શબ્દ મૂકી તેનો વાક્યમાં પ્રયોગ કરો :
પ્રણામ
આપેલા શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્નવાક્યો બનાવીને લખો :  
મનસ્વીએ વાર્તાની ચોપડી હેતાર્થને આપી. (કોને)
સમાન અર્થવાળા બે-બે શબ્દો શોધીને લખો :
શ્રદ્ધા - ___________ , ____________ (વિશ્વાસ, મીત, સમય, આસ્થા)
વાક્ય યોગ્ય છે કે અયોગ્ય તે લખો:
ચોખ્ખાઈ રાખીશું તો બીમારી નહિ આવે.
વાક્યોમાં ભૂલવાળા શબ્દોને રેખાંકિત કરી વાક્યો ફરીથી લખો :
ઉપવાશમાં શફરજન તો ખવાય.
રેખાંકિત શબ્દને સ્થાને કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી વાક્ય ફરીથી લખો:
બકો નદી જોવામાં તલ્લીન હતો. (મશગૂલ)
શબ્દમાં વર્ણ ઓળખી બતાવો :
સહસ્ર
વાક્યમાં યોગ્ય જગ્યાએ અલ્પવિરામ, અવતરણચિહ્ન મૂકીને વાક્ય ફરી લખો:
અમે ગાજર બીટ ટમેટું અને મૂળાનું કચુંબર બનાવ્યું.
શબ્દકોશના ક્રમમાં ગોઠવો : કામ, હીર, પોતું, કચરો