આપેલ સમીકરણની સંહતિ માટે 

$x+y+z=6$

$x+2 y+\alpha z=10$

$x+3 y+5 z=\beta$, નીચે ના પૈકી ક્યૂ અસત્ય છે ?

  • Aએકાકી ઉકેલ ધરાવે $\alpha=3, \beta \neq 14$ માટે
  • Bએકપણ ઉકેલ ધરાવતો નથી  $\alpha=3, \beta=24$ માટે
  • Cએકાકી ઉકેલ ધરાવે  $\alpha=-3, \beta=14$ માટે
  • Dઅનંત ઉકેલ ધરાવે  $\alpha=3$, $\beta=14$ માટે
JEE MAIN 2023, Difficult
Download our app for free and get startedPlay store
$x+y+z$

$x+2 y+\alpha z=10$

$x+3 y+5 z=\beta$

$D=\left|\begin{array}{lll}1 & 1 & 1 \\ 1 & 2 & \alpha \\ 1 & 3 & 5\end{array}\right|=1(10-3 \alpha)-1(5-\alpha)+1(3-z)$

$=10-3 \alpha-5+\alpha+1$

$=6-2 \alpha$

For unique solution $6-2 \alpha \neq 0 \Rightarrow \alpha \neq 3$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જો વિધેય $f :\left[\frac{\pi}{4}, \frac{\pi}{2}\right] \rightarrow R ,$  :

    $f (\theta)=\left|\begin{array}{ccc}-\sin ^{2} \theta & -1-\sin ^{2} \theta & 1 \\ -\cos ^{2} \theta & -1-\cos ^{2} \theta & 1 \\ 12 & 10 & -2\end{array}\right|$ ની ન્યૂનતમ અને મહત્તમ કિમતો અનુક્રમે $m$ અને $M$ હોય તો $( m , M )$ ની કિમત શોધો 

    View Solution
  • 2
    અહી $S=\left\{n \in N \mid\left(\begin{array}{ll}0 & i \\ 1 & 0\end{array}\right)^{n}\left(\begin{array}{ll}a & b \\ c & d\end{array}\right)=\left(\begin{array}{ll}a & b \\ c & d\end{array}\right) \forall a, b, c, d \in R\right\}$ કે જ્યાં $i=\sqrt{-1} $ છે. તો ગણ $\mathrm{S}$ માં $2$ અંકની કેટલી સંખ્યા હશે.
    View Solution
  • 3
    જો  $ a, b $ અને $c $ એ શૂન્યતર સંખ્યા હોય , તો $\Delta = \left| {\,\begin{array}{*{20}{c}}{{b^2}{c^2}}&{bc}&{b + c}\\{{c^2}{a^2}}&{ca}&{c + a}\\{{a^2}{b^2}}&{ab}&{a + b}\end{array}\,} \right|= .. . .$
    View Solution
  • 4
    ધારોકે $\alpha \beta \neq 0$ અને $\mathrm{A}=\left[\begin{array}{rrr}\beta & \alpha & 3 \\ \alpha & \alpha & \beta \\ -\beta & \alpha & 2 \alpha\end{array}\right]$. જો $B=\left[\begin{array}{rrr}3 \alpha & -9 & 3 \alpha \\ -\alpha & 7 & -2 \alpha \\ -2 \alpha & 5 & -2 \beta\end{array}\right]$ એ $A$ ના ઘટકોના સહઅવયવો નો શ્રેણિક હોય, તો $\operatorname{det}(A B)=$ ............ 
    View Solution
  • 5
    જો  $\left| {\begin{array}{*{20}{c}}
    1&1&1\\
    a&b&c\\
    {{a^2}}&{{b^2}}&{{c^2}}
    \end{array}} \right| = 5$ , તો  $\left| {\begin{array}{*{20}{c}}
    {b{c^2} - {b^2}c}&{{a^2}c - a{c^2}}&{a{b^2} - b{a^2}}\\
    {{b^2} - {c^2}}&{{c^2} - {a^2}}&{{a^2} - {b^2}}\\
    {c - b}&{a - c}&{b - a}
    \end{array}} \right|$ મેળવો.
    View Solution
  • 6
    જો $A$ એ $4$ કક્ષાવાળો ચોરસ શ્રેણિક હોય અને $B = AdjA$, કે જ્યાં $|B| = 27$, હોય તો  $|A^{-1}Adj(3AB)|$ મેળવો. 

    (કે જ્યાં  $A^{-1}$ એ શ્રેણિક $A$ નો વ્યસ્ત શ્રેણિક છે અને $AdjA$ એ શ્રેણિક $A$ નો સહ-અવયજ શ્રેણિક છે .)

    View Solution
  • 7
    જો $A=\left(\begin{array}{cc}0 & \sin \alpha \\ \sin \alpha & 0\end{array}\right)$ અને $\operatorname{det}\left(A^{2}-\frac{1}{2} I\right)=0,$ હોય તો  $\alpha$ ની શક્ય કિમંત મેળવો.
    View Solution
  • 8
    જો સુરેખ સમીકરણ સંહતિ  $2 x + y - z =7$ ; $x-3 y+2 z=1$ ; $x +4 y +\delta z = k$, જ્યાં $\delta, k \in R$ ને અસંખ્ય ઉકેલો હોય,તો  $\delta+ k=\dots\dots\dots$
    View Solution
  • 9
    જો $\quad A=\left[\begin{array}{cc}\cos \theta & \text { isin } \theta \\ \operatorname{isin} \theta & \cos \theta\end{array}\right], \left(\theta=\frac{\pi}{24}\right)$ અને $A^{5}=\left[\begin{array}{ll}a & b \\ c & d\end{array}\right],$ જ્યાં $i=\sqrt{-1},$ હોય તો નીચેનામાંથી ક્યૂ વિધાન અસત્ય છે ?
    View Solution
  • 10
    ધારો કે $A$ એ $\operatorname{det}( A )=4$ થાય તેવો $3 \times 3$ શ્રેણિક છે. ધારોકે $R _{ i }$ એ શ્રેણિક $A$ ની $i$ મી હાર દર્શાવે છે. જે $2A$ પર પ્રક્રિયા $R _{2} \rightarrow 2 R _{2}+5 R _{3}$ કરી શ્રેણિક $B$ મેળવવામાં આવે, તો $\operatorname{det}( B ) =.........$.
    View Solution