MCQ
આપેલ વિધાન પૈકી  . . .  સત્ય છે.
  • $\{a\} \subseteq  \{a, b, c\}$
  • B
    $\{a\} \in \{a, b, c\}$
  • C
    $\phi \in \{a, b, c\}$
  • D
    એકપણ નહી.

Answer

Correct option: A.
$\{a\} \subseteq  \{a, b, c\}$
a
An element of a given set is belongs to that set, But the set of the elements of given set is not belongs to that set.

Option (b) is not correct. Also $\{\emptyset\}$ is subset of a set

Option (C) is not correct. The set of an element of given set is subset of given set.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

અહી $S=\{1,2,3, \ldots, 2022\}$ છે. તો યાર્દચ્છિક સંખ્યા $n$ ને ગણ $S$ માંથી પસંદ કરવામાં આવે તેની સંભાવના મેળવો કે જેથી $\operatorname{HCF}( n , 2022)=1$ થાય.
ઉગમબિંદુમાંથી પસાર થતું, રેખા $x + y = 4$ પર કેન્દ્ર ધરાવતું અને વર્તૂળ $x^2 + y^2 - 4x + 2y + 4 = 0$ ને લંબરૂપે છેદતા વર્તૂળનું સમીકરણ .....
રેખા $2x - 3y - 3 = 0$ ની સાપેક્ષ બિંદુના $P\ (-5, 13)$ ના પ્રતિબિંબ બિંદુ $Q$ ના યામ.....
જો $u \equiv ax + by + a \sqrt[3]{b} = 0$ $v \equiv bx - ay + b \sqrt[3]{a} = 0$ $a, b\, \in \,R$ એ બે સુરેખ રેખ હોય તો કોઈ શૂનયેટર વાસ્તવિક સંખ્યાઓ $k_1\, \& \,k_2$ માટે ખૂણાના દ્રીભાજકનું સમીકરણ $k_1u -k_2v = 0\, \& \,k_1u + k_2v = 0$ હોય તો 
બિંદુઓ $C$ અને $D$ એ અર્ધ વર્તુળ પર છે કે જેમાં $A B$ વ્યાસ હોય અને $A C=1, C D=2$ અને $D B=3$ હોય તો $A B$ ની કિમંત  . . . . અંતરાલમાં છે.
ધારો કે $R$ એ વાસ્તવિક સંખ્યાગણ છે. જો વિધેય $f:R \rightarrow R$ હોય અને $f(x)=(x+1)^2$ વડે વ્યાખ્યાયિત થાય, તો $fof(x)=$ .........
સુરેખ રેખાઓ $2x + y = 5$ અને $x - 2y = 3$ એ શિરોબિંદુ $A$ આગળ છેદે છે બિંદુઓ  $B$ અને $C$ આ રેખાઓમાંથી પસંદ કરવામાં આવે કે જેથી  $AB = AC$ થાય તો રેખા $BC$ નું સમીકરણ મેળવો કે જે બિંદુ $(2, 3)$ માંથી પસાર થાય 
પરવલય પરના બિંદુ $\left( {{x}_{1}},{{y}_{1}} \right)$ તથા $\left( {{x}_{2}},{{y}_{2}} \right)$ માંથી પરવલય ${{y}^{2}}=4ax$ ને દોરવામાં આવેલાં સ્પર્શકોનું છેદબિંદુ $\left( {{x}_{3}},{{y}_{3}} \right)$ હોય તો ........ .
જો $|\cos \theta[\sin\theta+\sqrt{\sin^2\theta+\sin^2\alpha}]|\leq k,$ તો $k$ નું મૂલ્ય ..........
$(2,5/3)$ માંથી પસાર થતી રેખા અને અક્ષો વચ્ચેનાં અંત: ખંડોનો એવો ભાગ કે જે બિંદુ આગળ $5 : 4$  પ્રમાણમાં અંત : વિભાજન કરે તો તેનું સમીકરણ શોધો.