Question
આપેલી ક્રિયાઓ સામે તમારો સમય ઉમેરી વાક્ય લખો : 
શાળાએથી છૂટવું :-

Answer

હું સાંજે પાંચ વાગ્યે શાળાએથી છૂટી જાઉં છું.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

શબ્દોનો ઉપયોગ કરી વાક્યો બનાવો :
સુખ-
દુ:ખ-
શબ્દોને શબ્દકોશના ક્રમમાં લખો:
દેશ, રોશન, તંદુરસ્તી, પયગામ
આપેલ શબ્દનો અર્થ લખો:
દર 
દળ 
આપેલા રેખાંકિત શબ્દને સ્થાને કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી વાક્ય લખો:
રમેશને કરંટ લાગવાથી શરીરમાં આંચકો લાગ્યો. (ઝાટકો)
વાક્યને તમારી પ્રથમ ભાષામાં અનુવાદ કરો:
રમેશ પોતાના મિત્રના ઘરે જમવા રોકાઈ ગયો.
સ્વરચિહ્નનો ઉપયોગ કરી સાચો શબ્દ લખો:
માલક
કૌંસમાંથી લાગુ પડતો શબ્દ લખો:
નળકાંઠાના કેટલાક લોકો હાથમાં મંજીરા લઈને પણ નૃત્ય કરે છે.
(મંજીરાનૃત્ય,લોકનૃત્ય)
રેખાંકિત શબ્દને સ્થાને કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી વાક્ય લખો :
પરીએ ધીમેથી હાથ ફેરવ્યો અને બકાની પીડા ગાયબ થઈ ગઈ. (અદશ્ય)
શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો : સાથી, દિલ, બાર, ઝાડી
આપેલા શબ્દોનો ઉપયોગ કરીને વાક્યો ફરીથી લખો :
બધાં બાળકો પ્રાર્થનામાં હારમાં ગોઠવાઈ જાય છે. (બરોળ)