Question
આપેલી સંખ્યાઓને સંખ્યારેખા પર નિરૂપણ કરો : $+5$

Answer

બિંદુ $A$ એ $+5$ નું નિરૂપણ કરે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક પિઝામાંથી $\frac{1}{4}$ ભાગ જેક ખાય છે. બાકી રહેલા ભાગમાંથી $\frac{1}{5}$ ભાગ જૉય ખાય છે , તો કેટલો ભાગ બાકી રહ્યો હશે ?
દશાંશ ચિન્હનો ઉપયોગ કરી લીટરમાં દર્શાવો: $16 \text{ મિલિ} = \_\_\_\_\_\_\_\_ \text{ લિટર}$
ધડિયાળના કલાક કાંટાનું $\frac{1}{2}$ પરિભ્રમણ એટલે કેટલા કાટખૂણા ફરવું કહેવાય?
દશાંશ ચિન્હનો ઉપયોગ કરી કિલોગ્રામમાં દર્શાવો:
$29 \ \text{ગ્રામ} = \dots\dots\dots\dots \ \text{કિગ્રા}$
સરવાળાના ઉત્તર શોધો:
(a) $(-11) + (-12)$
(b) $(+10) + (+4)$
કંચન કપડાંને ડાઈ કરે છે. તે $30$ કપડાંને ડાઈ કરે છે. તેણે $20$ કપડાંને ડાઈ કરી લીધી હતી, તો તેણે કેટલામા ભાગના કપડાંને ડાઈ કરી ?
દરેક અંકની સ્થાનકિંમત લખો : $678.29$
અપૂર્ણાંક $\frac{9}{4}$ ને દશાંશ સ્વરૂપમાં ફેરવો.
$1.20$ ને શબ્દોમાં લખો.
$14.6$ ને દશાંશ સ્વરૂપે લખો.