Question
આપણે ભરોસે આપણે રહીએ એટલે શું?

Answer

પ્રસ્તુત કાવ્યમાં કવિ દરેક વ્યક્તિને પોતાના ઉપર વિશ્વાસ (ભરોસો) રાખવાનું કહે છે. 'પારકી આશા સદા નિરાશ' કહેવતને યાદ કરતાં કવિ કહે છે કે, “દરેકે પોતાનાં કામ જાતે જ કરવાં અને પોતાની જાત ઉપર ભરોસો રાખવો, તો જરૂર સફળતા મળશે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free