Question
આવાં સરસ _______જાંબુડાં કદાચ પછી ન પણ દેખાય.

Answer

ખટમીઠાં

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

રાધિકાનો _________તૂટે છે, મોતી ચળકે ચલ્લક ચલ્લક! (રાધિકા,હાર)
અર્જુનના રથના સારથિ _______બન્યા હતા. (સુભદ્રા, સોય, શ્રીકૃષ્ણ)
જે રીતે દીવાનો પ્રકાશ ચારે દિશામાં પડે છે, એ જ રીતે ભગવાનનું___________ ચારે દિશામાં છે.
આપણે મહારાજના મોઢા સુધી _______ ન જઈ આવવું જોવે?
(ડોકિયાં, આનંદ-ઉલ્લાસ, આશા)
સવારનો સૂરજ પોતાની સાથે નવી __________ નું કિરણ લઈને આવ્યો હતો.
થેલીમાં જાંબુડાં ભેળા થોડાક ઠળિયા ભાળીને_______ નાથિયો બધુંય સમજી ગયો.
મારે પ્રજાને આ _________ માંથી બચાવવી છે, એટલે જ હું આ ભૂમિનો ત્યાગ કરી જવા માગું છું. (કિન્નાખોરી , ન્યાલ)
શત્રુ સામે ઝઝૂમવાની _________ ખૂટી નથી, પણ સાધનો ખૂટયાં છે.(તાકાત , દુશ્મન)
અમારામાંથી કોઈને માછલી પી જતી અને _______ માંથી બહાર કાઢતી.  (વાદળાં, કાન, ફુવારો)
રમેશભાઈ એક_______ કર્મચારી હતા. (તેજસ્વી, નિષ્ઠાવાન, તોફાની)