Question
આવી છત્રી અમે નથી રાખતા.(કર્મણિ વાક્યમાં)

Answer

આવી છત્રી રાખવામાં નથી આવતી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

મારાથી પત્ર લખાય છે.(કર્તરી વાક્યમાં)
જીવલાથી શી રીતે દેવું ભરાશે? (કર્તરી વાક્યમાં ફેરવો)
શિક્ષક પાઠ લખે છે. (આ વાક્યને પ્રેરક વાક્યમાં ફેરવો.)
$1.$ કર્તરી વાક્ય રચના$a.$ મારાથી તીખું મરચું ખવાતું નથી.
$2.$ કર્મણી વાક્ય રચના$b.$ અમારાથી જીવલાને ઘેર પહોચાયું.
$3.$ ભાવે વાક્ય રચના$c.$ આ તો ચાલતો પણ નથી.
'હું પછી એની સાથે કૅમ્પ પર આવીશ.' - આ વાક્યને કર્મણિ/ભાવે પ્રયોગમાં ફેરવો.
બાએ મંદિરમાં દર્શન કર્યા. (આ વાક્યને પ્રેરક વાક્યમાં ફેરવો.)
$1.$ કર્તરી વાક્ય રચના$a.$ મહારાજથી ખુશ થઇ જવાયું.
$2.$ કર્મણી વાક્ય રચના$b.$ આવી છત્રી અમે નથી રાખતા.
 $c.$ એનાથી અવાજ ન સંભળાય.
બા માથું ઓળે છે. (કર્મણિ વાક્યમાં ફેરવો)
શિષ્ય અંગદે વાસીદું કર્યું. $($પ્રેરકવાક્ય બનાવો.$)$
શેરપાએ વીડિયો શૂટિંગ કર્યું. $($પ્રેરકવાક્ય બનાવો.$)$